ક્રમ.નં. | વર્ષ | કેરીની જાત | ભાવ વધારો રાશભાવ | જનરલ રાશભાવ |
---|---|---|---|---|
૧ |
૨૦૧૨-૨૦૧૩ |
વઘારો |
૧૯ % |
૨૮૮-૦૯ |
૨ |
૨૦૧૨-૨૦૧૩ |
કેસર |
૩૫૭-૪૦ |
|
૩ |
૨૦૧૩-૨૦૧૪ |
વઘારો |
૨૦.૫૦ % |
૨૮૭-૭૦ |
૪ |
૨૦૧૩-૨૦૧૪ |
કેસર |
૩૫૨.૨૭ |
|
૫ |
૨૦૧૪-૨૦૧૫ |
વઘારો |
૨૬ ટકા |
૪૦૮-૯૧ |
૬ |
૨૦૧૪-૨૦૧૫ |
કેસર |
૫૩૩.૧૬ |
|
૭ |
૨૦૧૫-૨૦૧૬ |
વઘારો |
૩૦ ટકા |
૩૯૫-૯૧ |
૮ |
૨૦૧૫-૨૦૧૬ |
કેસર |
૪૭૫-૮૫ |
|
૯ |
૨૦૧૬-૨૦૧૭ |
વધારો |
૧૯ ટકા |
૪૦૧-૦૫ |
૧૦ |
૨૦૧૬-૨૦૧૭ |
કેસર |
૫૨૭-૨૨ |
|
૧૧ |
૨૦૧૭-૨૦૧૮ |
વધારો |
૧૫ ટકા |
૫૦૨.૩૧ |
૧૨ |
૨૦૧૭-૨૦૧૮ |
કેસર |
૬૨૭.૪૭ |
ઉપર જણાવ્યા મુજબ આપણી મંડળી તફરથી આ વર્ષના કેરીના રાશ ભાવ નક્કી કરવામાં આવ્યા છે. તે સભાસદોએ ખાસ નોઘ લેવી.
સહકારી મંડળીએ સ્વૈરિછક રીતે સંગઠિત થયેલ વ્યકિતઓનું મંડળ છે, જેઓ સંયુક્ત રીતે માલિકી ઘરાવતા અને લોકશાહી પઘ્ઘતિએ સંચાલિત મંડળી મારફતે તેમની સમાન આર્થિક સામાજિક અને સાંસ્કૃતિક જરૂરિયાતો તેમજ અપેક્ષાઓ પરિપ્રૂણૅ કરવા માટે તેમાં જોડાય છે
Read More